[૧] બંદગી
તુમ્હેં ભી તો નીંદ આતી હોગી,
તુમને ભી તો ખ્વાબ દેખેં હોંગે,
આજકા દિન હૈ તુમ્હારા યારોં?
દુવા કરે હમભી હોંગે સચ યે સબ,
દુવા કરે ઉસે ભી બનાલે અપના,
તો ખુદા ભી હટા દે,
જો ભી કાંટે હૈં તેરી રાહોંમેં.
[૨] સબંધ-પુષ્પ
સબંધો કેરા બાગમાં,ખીલ્યાં પુષ્પો મઝાનાં…
કોઈ જૂઈ…કોઈ ચંપો…ને કોઈ વેલ…
ફેલાવે છે સૌ સૌરભ શાલને અને
ઓઢી આવે હવા મંદમંદ મુસ્કાયે.
[3] શા કામની?
ભાવ વગરની કવિતા શા કામની?
ધાર વગરની તલવાર શા કામની?
જલ વગરની સરિતા શા કામની?
ચંદ્ર વગરની રાત શા કામની?
ભાવથી ભાવ મળે તો રોટલોય શર્કરા થઈ જાય..
Advertisements