ખેલ

“ખેલ”
મર્દાનગી ખેલ તો ખેલી લેવાના હોય, કદી પીઠ પાછળ ઘા કરવાના ના હોય:
સમય આવે જો એનાં પારખાં કરવાનાં હોય, તો એકલ હાથે મર્દ ફના થવાના હોય.
એમાં જો પાછી પાની કરે તો, એ મર્દ કહેવાના જ હોય.
બોલેલ વચન પાળવા છોને પછી ફના થાવાનું હોય.
ધન્ય છે એ નરબંકાને અને એની માતને,
જે શીખવે પાઠ મર્દાનગીના ખેલ તો ખેલી લેવાના હોય,
શબ્દો છે તીર અને કમાન છે બોલ્યાં વચન “અર્પિતા” ,
ભલે પછીને અશ્રુઓ વહે રક્ત બની ને પણ પી જવાનાં જ હોય………અસ્તુ ઉષા.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s