દરિયા કિનારે

દરિયા કિનારે સુંદર સવારે, સાગર જાગ્યો જાણે ભૈરવ રાગે;
મોજાંઓ ઊછળે તાલ સાથે, સૂરજદાદા સોનેરી રથને હાંકે;
મોજાં પર સવાર થઈને કિરણો વૈભવ લૂંટાવે, રૂમઝૂમ ઘૂઘરી રણકે..
આપણે ય ભીના સમંદરની રેતીમાં પગલાં પાડીએ; પગનેય પખાળીએ;
મોજાંને સાથે મનના ય મોજાંઓને મળવા દઈએ,

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s