આંસુડા

હસતાં અને રડતા આ આંસુડા,
મનનો આઈનો આંસુડા,
ભાવનાનો વહેતો દરિયો આ આંસુડા..
દેકરીની વસમી વેળાએ સૌની આંખ ચુવે આંસુડા,
ભીતરની વાતોને વાચા દેતા આ આંસુડા,

સ્વજનની કારમી વેળાએ ખાળી શકાય ના આંસુડા,
મનના આકાશના વરસાદ આ આંસુડા,
ક્યારેક શીતળ તો ક્યારેક મનને દઝાડતા આંસુડા;
ક્યારેક મોતીબૂંદ બની બેસે પાંપણે આંસુડા,
ક્યારેક બારેમેઘ ખાંગા બની વરસે આ આંસુડા,
ક્યારે ધરબાઈ જાય ભીતર ને ભીતર આ આંસુડા,
ક્યારેક અકારણ આંખો ચૂવે આ આંસુડા,
આંખ્ના કૂવામાં આંસુના બંધ ઊંડા,
તો મનનો છલકતો દરિયો આ આંસુડા..

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s