દરિયો[૨]

દરિયો દરિયો દરિયો…વ્હાલ કેરો દરિયો…ઉમંગકેરો દરિયો’
ખારાખારા ઉસ જેવાં એનાં પાણી તોયે;
કહેવાય એતો વ્હાલનો દરિયો;
દરિયાજેવું દિલ એનું સૌ કચરો પેટમાં પધરાવતો…
પોતે સુકાતો તાપમાં તોયે મીઠી વર્ષા વરસાવતો;
મૌન બની એજ સદા જીવનસંદેશ આપતો…
ભલેને હોય ખારું જીવન;
તોયે સદા મીઠી વર્ષા વરસાવો…
દરિયો દરિયો દરિયો.,વ્હાલ કેરો દરિયો….ઉમંગ કેરો દરિયો

Advertisements

2 thoughts on “દરિયો[૨]

  1. દરિયા વિષે હજુ લખાય એમ છે વધુ ઉમેરી મોટુ સરસ કાવ્ય બનાવો તો સારુ આટલુ એ મજાનુ તો છેજ

    • महेशभाई आपनो आभार आपनुं सूचन गम्युं अने ते मुजब लखवानी कोशिश जरूर करीश.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s