પતંગિયું

[૧]

એક પતંગિયું ઉડતું ઉડતું નિશાળે પહોંચ્યુ;

આવીને બેઠું મારા દફતર પર;

ભણવા દો મને પણ નથી લાવ્યું હું દફતર,

મારે તો ભણવું છે ભાર વગરનું ભણતર…

[૨]

શાંત કોલાહલ અહીં ફેલાય છે;

ફૂલોની દોસ્તી કરવા અહીં આવે;

રોજ પતંગિયુંવાતો કરવા ફૂલોને;

જાણે કે કુદરતે ખોલી પાઠશાળા;

કોણે આપ્યું મહેંકની મધુશાલાનું;

સરનામું આ પતંગિયાને??

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s