મિત્રને..

ઉંબરને ઓળંગી આવી હું તો તારા ઘરમાં;
વ્હાલપ અને વિશ્વાસ લાવી સુંદર સપના;
તારી આંખમાં ય હશે તારા સપના;
અને મારી આંખમાં મારા સપના,
તારા મારા સપના કોઈદી બન્યા નહીં અમારા,
ગ્રહો હતા અનુકુળ તોય બેઉના આગ્રહ ખોટા.
જન્મજન્માતરના હશે ઋણાનુબંધ આપણા;

ચૂકવવા ને દુનિયાને મળે આવી મળ્યા;

કોઈ એને કહે છે કર્મનાં લેખાં જોખાં;

ખેર! જે પણ હશે અમે એમાંય રાજી થનારા;

મિત્રતાને અમે તો પ્રભુપ્રસાદી ગણવાના.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s