હાથ

આ હાથનું જુઓને કેટલું બધું છે નામ!
જો આ હાથ ના હોત તો, થઈ શકે ના કોઈ કામ;
માટે જ ઘણા કહે છે; આપણા હાથ જગ્ગનાથ;
એજ બતાવે છે કે; હાથનો કેટલો બધો છે ઉપયોગ;
આ હાથને ફેલાવો તો એ કરે ભીખ માંગવાનું કામ;
હાથને રાખો જો કોઈના માથે તો છત્રછાયા બની જાય;
હાથને છીનવતા આવડે. તો વળી કરે કંઈ ભલાઈનું કામ;
હાથ અપાવે તાજોતખ્ત અને નહીંતો પછી ફાંસીનો ફંદો;
ફરીફરી આવી અટકી ગયો; જીવનની ઘટમાળમાં આતમબંદો;
હાથ છુપાવે ભાગ્યની રેખા, તો બનાવે કંઈક નવીન;
હાથ ન હોત તો તારા ઓ માનવી તો તું બની જાત પરવશ;
એ અપાવે તને રોજી રોટી અને કંઈ કળાકારીગરી;
પ્રભુનો કેટલો બધો ઉપકાર તારા પર ઓ માનવી;
નહીંતર બની જાત તું એક ખેતરનો ચાડીયો ફક્ત;
અગણિત છે ઉપકાર એનાં અમ ઉપર;
યાદ કરીલે એને ફરીફરીને, ના કર તું ફરીયાદ.

Advertisements

One thought on “હાથ

 1. હાથ ન હોત તો તારા ઓ માનવી તો તું બની જાત પરવશ;
  એ અપાવે તને રોજી રોટી અને કંઈ કળાકારીગરી;
  પ્રભુનો કેટલો બધો ઉપકાર તારા પર ઓ માનવી;
  From a nice Rachana..I chose the above….these lines tell a lot !
  Like the Post !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Ushaben…Hope to see you on Chandrapukar !

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s