જંગ

આ જંગ ખેલવાની આદત પડી ગઈ છે માનવીને;

કેટલી લોહીયાળ અને બરબાદીનો કગાર;

માનવ માનવને લડાવે તમાશો જુવે;

જેમ કોઈ હોય આખલાનો જંગ ભલેને જાય પ્રાણ.

માનવી માનવ મટીને હેવાન બન્યો ને;

ધર્મના નામે સૌ કોઈને લડાવે; નથી રહ્યા કોઈ રક્ષક બની ગયા સૌ ભક્ષક;

ભરીસભામાં દ્રૌપદી પોકારે તેમ અહીં લૂંટાય છે ખુલ્લેઆમ લાજ;

સૌ સોદાગરો બની ગયા કે પછી ધૃતરાષ્ટ્ર?

સ્ત્રી બિચારી અબળા પોકારે ક્યાં છે મારો તારણહાર?

બચાવો લાજ ઓ સબળ ધૂરંધરો? નહી રહે સ્ત્રીનુ નામોનિશાન;

શું કરશો પછી ખુદનાજ ઘરમા આગ લગાડી થી જશો બરબાદ;

એ ના ભૂલશો કદી કે જ્યારે જ્યારે થાય છે ગ્લાનિયુક્ત ધર્મ;

ત્યારે પ્રભુએ નથી સાંખી શક્તો; પહેલા વિનાશ પછી થાય સર્જન.

2 thoughts on “જંગ

 1. એ ના ભૂલશો કદી કે જ્યારે જ્યારે થાય છે ગ્લાનિયુક્ત ધર્મ;

  ત્યારે પ્રભુએ નથી સાંખી શક્તો; પહેલા વિનાશ પછી થાય સર્જન.

  Ushaben…
  Nice Rachana.
  It gives the “picture” of what is happening in this World in the name of Dharm !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Not seen you on Chandrapukar….Hope to see you for the NEW or OLD Posts !

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s