Avtarano

સમયની રેલગાડીમાં અતીતની યાદોમાં કોણ જાણે કંઈ કેટલીય યાદોના વેગનો ભરાયેલ હશે,
અને તેની તરફ ક્યારેક ઝાંખી કરવાનું મન થી આવે એ સ્વાભાવિક જ છે.
‘હતું માનસરોવરનું જળ શાંત, કોઈકે આવીને પત્થર ફેંક્યો. તરંગો ઉઠ્યા ઉઠવાદો,
સ્પંદનો મહીં ભળી ગયા, ભળવા દો.’
જીવનની ઉષા હવે સંધ્યા બનીને અનેકવિધ રંગો મનના આકાશમાં રેલાવવા;
પ્રભુની પરમસમીપે પહોંચવાનો, પરમતેજનો અનુભવનો લાહ્વો લેવા.
લખવું હોય છે કઈંક ને લખાઈ જાય છે કઈંક એજ તો મહાપ્રભુની લીલા.
રોજ સૂરજ તો એક જ ઉગે છે.પણ છતાં દરેક સવાર અલગ હોય છે.
અંધકારને હડસેલો મારીને હળુ હળુ પગલે ક્ષિતિજે અજવાસના ટશિયા ફૂટે છે.

Advertisements

3 thoughts on “Avtarano

  1. સાધનામર્મ….(પૂજ્યશ્રી મોટા) બને તેટલું વાચિક અને માનસિક મૌન રાખો, કેળવો અને ખૂબખૂબ શરણભાવ ચેતનાપૂર્વકની જાગૃતિ કેળવ્યા કરો….-આગ્રહો..પ્રભુચિંતન સિવાયના સર્વ આગ્રહો છોડો; નમ્રતા કેળવો..શૂન્ય થવાનું ધ્યેય રાખો..

  2. આભાર ચંદ્રવદન ભાઈ આપન પ્રતિભાવ બદલ..અને ટૂંક સમયમાં જ મને શ્રાધ, જે હાલમાં જ પૂર્ણ થયા..છેલ્લા દિવસે એક રચના એ નિમિત્તે રચી છે.. આશા છે આપને ગમશે…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s