આપદાઓ

કેટલાં બન્યાં હશે અનાથ અને એકલાં?
ભૂકંપ, સુનામી, પ્રકૃતિ કે માનવસર્જિત આપદાએ;

કાળચક્ર અવિરત ચાલ્યા જ કરે છે ને દ્રશ્યો પલટાતાં જાતાં;
આ જ ક્ષણે હાસ્ય તો બીજી જ પળે રુદન કરાવે;
…જીવન છે સંઘર્ષ સદાનો; મૃત્યુની સોડ તાણતાં;
માનવી અણુવિસ્ફોટ કરી ધરાને ધ્રુજાવે;
શું થયું તને ઓ માનવી? હવે તને ધ્રુજતાં;
હવે જ્યારે આ ધરતીકંપ, સુનામી તને ધ્રુજાવે;

થાય સૌ અચરજ આ એક તાંડવે, ત્રણેય લોક ધ્રુજતા.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s