ઝરણાં

ભાવો-પ્રતિભાવો નિર્મળ હૈયાનાં વ્હેતાં ઝરણાં;
શબ્દોના ઘેઘૂર વનમાં મેં તેમને નાચતાં દીઠાં.
શિકારી તો બિછાવે જાળ ક્યાંક તોયે દીઠાં;
બેખબર બની નાચતાં નિર્દોષ ભોળાં હરણાં,
સ્મૃતિનાં પદચિહ્નો છોડ્યાં કરે છે ભાવો તથા;
પ્રતિભાવો લેખીનિ ની અભિવ્યક્તિમાં,
શબ્દોની ડાળીઓએ હવે છે ફૂટ્યાં;
નવાં નવાં પર્ણો અને કલી-ફૂલો,
તો વળી ઠૂક્યા કરે છે મોરલાંના કંઠમાં…..ઉષા.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s