સ્થિતપ્રજ્ઞ

સ્થિતપ્રજ્ઞ થઈ જા તું; તારું આસન ખુદ બનાવ તું;

જીતવા જંગ જીંદગીનો; ઈન્દ્રિયોની લગામ લે હાથમાં તું;

તારો રથી છે ભગવાન; એના આદેશને અનુસર તું;

સંહાર કરવા અક્ષૌણી સેનાનો બની જા અર્જુન ખુદનો તું;

તારી રચેલ માયાજાળ કેરા સાત કોઠા વીંધવા થા તૈયાર તું;

પલે પલે પલટાતા સમય ની રણભેરી સાંભળ તું;

ફૂંકી લે જ્ઞાનશંખ તું; ને ખુદનેય જગાડ તું;

અજ્ઞાનનિંદ્રા ત્યાગ તું, સ્વદર્શનનું સુદર્શન ફેરવ તું;

નહીં મળે આવો અવસર ફરી; નહીંતર બહુ પસ્તાઈશ તું;

ધ્રુવતારો તારો છે પ્રભુ એને કદીના વિસાર તું

by Patel Usha on Thursday, March 17, 2011 at 12:23am

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s