લઘુ રચના

(1)

બધી લાગણીઓ અને ભાવો,
શબ્દોમાં વ્યક્ત થઈ શકતા નથી;
શબ્દમાં જો હોત એ તાકાત તો;
ભલા શી જરૂ હોત મૌનની?
(2)

પકડાય ના હવે આ હાથથી કલમ;
છોને શ્યાહીમાં સૂકાતા હરફ…
હોઠ પર આવે ના હવે એક પણ હરફ;
છોને! જામી જાય આંખોમાં બરફ.
(3)
ઊગવું ય નથી ને આથમવું ય નથી;
અમથા અમથા ગળવું ય નથી;
આપણે હવે કદી રોવું નથી.
(4)
હોય ભલેને! આપણો રસ્તો એકલવાયો;
આપણે જ આપણો તડકો ને છાંયો;
તૂ જ સૂરજ અને તૂ જ પડછાયો;
ચાહે તડકો મલે કે છાંયો.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s