એક પ્રશ્ન

જો લેખન એક કલા હોય, તો કલા શા માટે?
કલા કોઈ એક્ની વિરાસત હોય તો હક્નો દાવો કરે?
નવોદિતોને બિલાડીના ટોપ સાથે ;
તો ક્યારેક અછાંદસ ગણે..
માન્યું કે આ શરૂઆત છે,તો કોણે એમને ;
એવો અધિકાર આપ્યો કે પછી કોઈ
નવોદિત લખવાનું સાહસ જ ન કરે;
શું તેઓ જન્મથી જ એવા ધરતી પર આવ્યા હશે?
આને જ કહેવાય ઈમોશનલ અત્યાચાર કે?
પછી બીજું કઈં અમે તો માંડી છે હાટડી ;
શબ્દ્સેતુની બસ ચલ પડી તો ચલ પડી.
મનની મરજીના માલિક સૌ જેને જેવું લાગ્યું એવું તે લખે;
બસ કઈંક તો લખીને ઉભરો તો ઠાલવે છે ને?
આવો આપણે સૌને આવકારીએ દિલની ડેલીએ.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s