અંતરે ઉજાસ

માર્ગમાં તું તારા નત મસ્તકે ચાલજે;
ક્યાંક વાટમાં તારી પાછળ એ;
દબાતે પગલે આવશે;સાવ નિરાંત પામીને;
બેઠો હશે બાંકડે ત્યા તે,પાસે આવીને બેસશે;
ગડમથલ કે અસમંજસમાં પડીશ નહીં એની ગોદમાં નીંદર મીઠી તાણજે;
ખબર તને નથી કે તારી સન્મુખ કેવી રીતે આવશે?
જરાક જોઈ લેજે ઊંચુ અને માની લેજે તારા એ;
દાતારનો આભાર જેટલી અને જેવી જીવી જીન્દગી પ’હાડ એનો માનજે;
નથી તુ એકલોઅટૂલો એટલું નિશ્ચિત માનજે;
એ ઘડી પહેલાં તું દીપક દિલનો જલાવજે;
એટલી અંતરે ઉજાસ પથરાવજે;

નિશ્ચિત નહીં ભટકે તું રાહમાં એટલું માનજે;

ક્ષમા,આરાધના કે કર્મો જ તારાં સાથે આવશે;
તારા એ મૃત્યુને હસતે મોંએ વધાવજે

2 thoughts on “અંતરે ઉજાસ

 1. નિશ્ચિત નહીં ભટકે તું રાહમાં એટલું માનજે;

  ક્ષમા,આરાધના કે કર્મો જ તારાં સાથે આવશે;
  તારા એ મૃત્યુને હસતે મોંએ વધાવજે
  Ushaben,
  Liked your Bhav !
  Hope you had a nice Diwali Day & Happy New year Day.
  Wishing you & your Family all the Best in the New Year !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Hope to see you on Chandrapukar again !

  • આભાર ચન્દ્રવદનભાઈ…આપે પ્રતિભાવ દર્શાવ્યો એ બદલ..આજે એક આદ્યાત્મિકલેખ “સહિયારું સર્જન.” નામનો લખું છે અને આપનો પ્રતિભાવ સ્નુકુળતાએ આપશો એજ અપેક્ષાએ..ઉષાના નવયુગમુબારક..ઓમશાંતિ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s