મોર્નિંગ વોક

આજ રોજ શાળાઓનો વિશેષ ઉત્સાહનો દિવસ અને કેમ ના હોય? એક તો શનિવારની તાજગીભરી ખુશનુમા સવાર અને તેમાંય બાળકોને..યુવાઓને..અને તમામ શૈક્ષણિક કર્મચારીઓને મોર્નિંગ વોકની સાથે સાથે જનજાગૃતિ ની રેલીનો હિસ્સો બનવાનું મળ્યુ. આ ચિત્રો એના નમૂનારૂપ પુરાવા છે. અમારી સંસ્થા શ્રી છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય ના વિદ્યાર્થીઓ પણ સામેલ થઈને આ રેલીને સફળ બનાવવા કોશિશ કરી રહ્યા છે. શરૂઆત રાજપીપળા સરકારી હાઈસ્કૂલથી કલેક્ટરશ્રીના વરદ હસ્તે લીલી ઝંડી સવારના પોણા આઠ વાગ્યે અપાઈ અને સૌ સૂત્રોચ્ચાર કરતા નીકળી પડ્યા રાજપીપલાની ગલીઓમા મોર્નિગ વોક કરવા…………

120812_1127_2.jpg 20121208_075923 20121206_173537 20121208_080012 20121206_173525

Advertisements

One thought on “મોર્નિંગ વોક

  1. Pingback: મોર્નિંગ વોક | ushapatel

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s