શિવ પરમાત્માના ૧૦૮ નામ(ગુણ અને કર્મ આધારિત)

image

1. Aashutosh (One who fulfills wishes
instantly)આશુતોષ:જે સર્વની મનોકામનાઓ તુરંત પુર્ણ કરે છે.
2. Aja (Unborn)અજા(અજન્મા)
3. Akshayaguna (God with limitless attributes) અક્શયગુણા:જે અખૂટ ગુણોના ભંડારી છે.
4. Anagha (Without any fault) અનંગ:જે કોઈપણ કમી રહિત છે.
5. Anantadrishti (Of infinite vision) અનંતદ્રષ્ટા.
6. Augadh (One who revels all the time)ઔગઢ: જે સદૈવ મુક્ત છે.
7. Avyayaprabhu (Imperishable Lord) અવ્યયપ્રભુ:અવિનાશી
8. Bhairav (Lord of terror) ભૈરવ:તાંડવ કરનારા
9. Bhalanetra (One who has an eye in the
forehead) ભાલનેત્ર:જેના લલાટે ત્રીજું નેત્ર છે.
10. Bholenath (Kind hearted Lord) ભોલેનાથ : જે ખૂબ ભોળા દિલના છે.
11. Bhooteshwar (Lord of ghosts and evil
beings) ભૂતેશ્વર:જે ભૂતપ્રેતોના દેવ છે.
12. Bhudeva (Lord of the earth) ભૂદેવ:જે પૃથ્વીના દેવછે.
13. Bhutapala (Protector of the ghosts)ભૂતપાલા:જે ભૂતોના રખેવાળ
14. Chandrapal (Master of the moon) ચંદ્રપાલ
15. Chandraprakas (One who has moon as acrest)ચંદ્રપ્રકાશ
16. Dayalu (Compassionate)દયાળુ.

17. Devadeva (Lord of the Lords)દેવદેવા:દેવોના દેવ
18. Dhanadeepa (Lord of Wealth)ધનદીપ:ધનઐશ્વર્યનાદાતા
19. Dhyanadeep (Icon of meditation and concentration)ધ્યાનદીપ:ધ્યાનનાપ્રતિક
20. Dhyutidhara (Lord of Brilliance)ધ્યુતિધર:બુધ્ધિનાદેવ
21. Digambara (One who has the skies as his clothes।દિગંબર:દિશાઓ જેનીવસ્ત્ર છે
22. Durjaneey (Difficult to be known)ઃ દૂરજનીયઃ જેને સમજવા ખૂબજ કઠીન છે.
23. Durjaya (Unvanquishdઃદુરજય
24. Gangadhara (Lord ofRiverGanga) ગંગાધર
25. Girijapati (Consort of Girija) ગિરજાપતિ
26. Gunagrahin (Acceptor of Gunas) ઃ ગુણગ્રાહીઃગુણોને ગ્રહણ કરનારા
27. Gurudeva (Master of All)ઃગરુદેવા
28. Hara (Remover of Sins)ઃહરઃપાપોને હરનારા
29. Jagadisha (Master of the Universe): જગદીશ: સમગ્ર બ્રહ્માંડના માલિક
30. Jaradhishamana (Redeemer from
Afflictions): જરાધીશમના: મનના વિચારોને જાણનારા
31. Jatin (One who has matted hair)જતીન:જટાઓવાળા
32. Kailas (One Who Bestows Peace): કૈલાસ:શાંતિદાતા
33. Kailashadhipati (Lord of Mount Kailash):કૈલાસાધિપતિઃ કૈલાસ પર્વતના જે સ્વામી છે
34. Kailashnath (Master of Mount Kailash)ઃકૈલાસનાથ
35. Kamalakshana (Lotus-eyed ) કમલાક્શના: કમલ જેવી જેવી આંખોવાળા.
36. Kantha (Ever-Radiant):કંથા: જે સદૈવપ્રકાશમાન છે.
37. Kapalin (One who wears a necklace ofskulls): કપાલિન: જેણે ખોપરીઓનો હાર પહેર્યો છે.
38. Khatvangin (One who has the missile khatvangin in his hand):ખટવાન્જીન: જેના હાથમાં ત્રિશૂલ છે.
39. Kundalin (One who wears earrings):કુન્ડલિન: જેણે કુંડળો પહેર્યા છે.
40. Lalataksh (One who has an eye in the forehead): લલાટાકાક્ષ:જેના લલાટમાં એક નેત્ર છે.
41. Lingadhyaksha (Lord of the Lingas): લીંગાધ્યક્ષ: જે લીગોના દેવ છે.
42. Lingaraja (Lord of the Lingas): લીંગરાજ:  લીંગોના દેવ.
43. Lokankara (Creator of the Three Worlds): લોકનકારા: જે ત્રિલોકના રચયિતા છે.
44. Lokapal (One who takes care of the world): લોકપાલ: જે સમગ્ર દુનિયાની સંભાળ લે છે.
45. Mahabuddhi (Extremely intelligent): મહાબુધ્ધિ:જે મહા(પ્રખર) બુધ્ધિશાળી છે.
46. Mahadeva (Greatest God): મહાદેવ: દેવાધિદેવ.
47. Mahakala (Lord of All Times): મહાકાલ: જે કાળોના પણ કાળ છે.
48. Mahamay (Of great illusions):મહામય:
49. Mahamrityunjaya (Great victor of death):મહામૃત્યુંજય: જેણે મૃત્યુ પર પણ વિજય મેળવ્યો છે.
50. Mahanidhi (Great storehouse): મહાનિધિ: જે જ્ઞાનના મહા(અખૂટ)નિધિ(ભંડાર) છે.
51. Mahashaktimaya (One who has boundless energies): મહાશક્તિમય: જેની શક્તિઓ અનંત છે.
52. Mahayogi (Greatest of all Gods): મહાયોગી:બધા દેવો કરતાં મહાન છે.
53. Mahesha (Supreme Lord) મહેશ: જે  દેવોના પરમ ઇશ છે.
54. Maheshwara (Lord of Gods): મહેશ્વર:જે દેવાધિદેવ છે.
55. Nagabhushana (One who has serpents as
ornaments): નાગાભૂષણ: જેણે નાગને આભૂષણ ધારણ કરેલ છે.
56. Nataraja (King of the art of dancing): નટરાજ:નૃત્યકળાના રાજા.
57. Nilakantha (The one with a blue throat):નીલકંઠ: જેનું ગળું ભૂરા રંગનું છે.
58. Nityasundara (Ever beautiful): નિત્યસુંદર: જે સદાય સુંદર છે.
59. Nrityapriya (Lover of Dance):નૃત્યપ્રિય:જેને નૃત્ય પ્રિય છે.
60. Omkara (Creator of OM): ઓમકારા: જેણે ૐ ની ઉત્પતિ કરી છે.
61. Palanhaar (One who protects everyone): પાલનહાર: જે દરેકનું પાલન/રક્ષણ કરે છે.
62. Parameshwara (First among all gods First
among all gods): પરમેશ્વર:જે બધા દેવોમાં સર્વપ્રથમ છે.
63. Paramjyoti (Greatest splendor): પરમ જ્યોતિ: જે સર્વશ્રેષ્ઠ જ્યોતિરુપ છે.
64. Pashupati (Lord of all living beings):પશુપતિ: જે સર્વ પ્રાણીઓના પતિ/માલિક છે.
65. Pinakin (One who has a bow in his hand):પિનાકિન: જેણે હાથમાં ધનુષ ધારણ કર્યું છે.
66. Pranava (Originator of the syllable of OM):પ્રણવ:જે ૐ ધ્વનિના મૂળસ્રોત છે.
67. Priyabhakta (Favorite of the devotees): પ્રિયભક્ત: જે સર્વભક્તજનોના અતિ પ્રિયછે.
68. Priyadarshana (Of loving vision):પ્રિયદર્શન:જેની પ્રિય(પ્રેમ સ્વરુપ)દ્રષ્ટિવાળા છે.
69. Pushkara (One who gives nourishment)
70. Pushpalochana (One who has eyes like flowers):પુષ્પલોચના:જેના લોચનો પુષ્પો જેવા છે.
71ક. Ravilochana (Having sun as the eye):રવિલોચના: સૂર્ય સમાન લોચનોવાળા.
72. Rudra (The terrible):રુદ્ર: વિનાશકર્તા.
73. Rudraksha (One who has eyes like Rudra):રુદ્રાક્ષ: રુદ્ર જેવી આંખોવાળા.
74 Sadashiva (Eternal God):સદાશિવ:જે સદાય ના શિવ(કલ્યાણકારી) જ કહેવાય છે.
75. Sanatana (Eternal Lord): સનાતન: જે સદાના એકજ દેવ છે.
76. Sarvacharya (Preceptor of All):સર્વાચાર્ય: જે સર્વધર્માચાર્યોના આચાર્ય છે.

77. Sarvashiva (Always Pure): સર્વશિવ:જે હંમેશા પવિત્ર છે.
78. Sarvatapana (Scorcher of All):સર્વાત્પના:જે સર્વ ઉત્પન કરે છે.
79. Sarvayoni (Source of Everything):સર્વયોનિ:જઅે દરેકયોનિના સ્ત્રોત છે.
80. Sarveshwara (Lord of All Gods):સર્વેશ્વરા:જે સર્વ ઈશોના ઇશ્વર છે.
81. Shambhu (Abode of Joy):શંભુ: આનંદના સાગર છે.
82. Shankara (Giver of Joy):શંકર: આનંદના દાતા છે.
83. Shiva (Always Pure):શિવ:જે સદા પવિત્ર છે.
84. Shoolin (One who has a trident)
85. Shrikantha (Of glorious neck): શ્રીકંઠા:જે તેજોમય કંઠધારી છે.
86. Shrutiprakasha (Illuminator of theVedas)શ્રુતિપ્રકાશ:જે સર્વ વેદોના જ્ઞાતા છે.
87. Shuddhavigraha (One who has a pure body):શુધ્ધવિગ્રહ:જેનું પવિત્ર તનધારી છે.
88. Skandaguru (Preceptor of Skanda)
89. Someshwara (Lord of All Gods):સોમેશ્વર:જે સર્વ દેવોના દેવ છે.
90. Sukhada (Bestower of happiness):સુખદા:સુખદાતા
91. Suprita (Well pleased): સુપ્રિતા: જે સંતોષી છે.
92. Suragana (Having Gods as attendants)
93. Sureshwara (Lord of All Gods): સુરેશ્વરા:જે સર્વ દેવોના દેવ  છે.
94. Swayambhu (Self-Manifested):સ્વયંભુ:જે સ્વયં પ્રગટ થાય છે.(અવતરિત થાય છે.)
95. Tejaswani (One who spreads illumination): જે।તેજ(પ્રકાશ)ને ફેલાવે છે.
96. Trilochana (Three-Eyed Lord): ત્રિલોચના: ત્રિનેત્રી.
97. Trilokpati (Master of all the Three Worlds)
98. Tripurari (Enemy of Tripura): ત્રિપુરારી:ત્રિપુર(રાક્ષસ)ના શત્રુ છે.
99. Trishoolin (One who has a trident in hisિhands): ત્રિશૂલિન:જેણે હાથમાં ત્રિશૂલને ધારણ કરેલ છે.
100. Umapati (Consort of Uma):ઉમાપતિ: જે ઉમાના અધિપતિ છે.
101. Vachaspati (Lord of Speech):વાચસ્પતિ:વાણીના દાતા છે.
102. Vajrahasta (One who has a thunderbolt in his hands): વ્રજહસ્ત:જેના હાથમાં વ્રજ છે.
103. Varada (Granter of Boons): વરદ:વર(વરદાન)દાતા.
104. Vedakarta (Originator of the Vedas):વેદકર્તા: જે વેદોના મૂળ સ્ત્રોત છે.
105. Veerabhadra (Supreme Lord of the NetherWorld):વીરભદ્ર:પરમધામનાપરમ આત્મા(પરમાત્મા).
106. Vishalaksha (Wide-eyed Lord):વિશાલાક્ષા:જે વિશાળ દ્રષ્ટિવાળા છે.
107. Vishveshwara (Lord of the Universe):વિશ્વેશ્વરા:જે વિશ્વના દેવ છે.
108. Vrishavahana (One who has bull as his vehicle):વૃષાવાહના:જેનું વાહન નંદી છે.े

Advertisements

2 thoughts on “શિવ પરમાત્માના ૧૦૮ નામ(ગુણ અને કર્મ આધારિત)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s