ચહરોે

image

ચહેરો સદાય હસતો ગમે સૌને. કોને તેમાં સૂર પૂરાવવાનું ના ગમે?હે દેવા
તમે જો હો હાથી સમ તો અમે મચ્છર સમ, તમે છો અત્તર ક્યારી અમે રુહે ગુલાબ,
તમે છો રુહાની શમા તો હમ હૈ પાગલ પતંગા, લો અબ તો જલ ઉઠી મહેફિલમેં શમા,
તો ફિર જલે ન ક્યૂં પરવાના? તુમ બિન બન જાયે જીવન અપના વિરાના.

Advertisements

2 thoughts on “ચહરોે

  1. નમસ્તે!

    મે એક ગુજરાતી ફોરમ શરુ કર્યું છે gujarati.freeforums.org જે હજી સુધારા-વધારા હેઠળ જ છે. હજી તો ફ્રી ફોરમ યુઝ કર્યું છે, જો સફળતા મળશે તો હું એનું ડોમેઈન ખરીદી લઈશ.

    આપને કોન્ટેક્ટ એટલે કર્યો કે આપ ગુજરાતી બ્લોગ ચલાવી રહ્યા છો, અને એમાં હજી પણ એક્ટીવ છો. બની શકે કે આપને કદાચ આપને ઈન્ટ્રેસ્ટ જાગે અને આપ આપણા ગુજરાતી ફોરમમાં જોડાઈને એને વધુ કાર્યક્ષમ બનાવી શકો.

    મને આશા છેકે આપની ભાવના વધુથી વધુ લોકો અને ખાસ કરીને યુવાનો, વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આ ગુજરાતી ફોરમ આપને થોડું ઘણૂં મદદરૂપ નીવડશે!

    આપ જરૂરથી પધારશો.

    આભાર સહ,

    ~ દીપ ~

    • સુપ્રભાતમ્ ભાઈશ્રી,
      આભાર આપનો આ પત્ર પાઠવવા બદલ,
      આપ ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી રહ્યા છો. પરમકૃપાળુ પરમાત્મા સદા આપને આ સેવાના કાર્યમાં સફળતા બક્સે એવી શુભકામના.
      ઓમશાંતિ.
      ઉષા

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s