મારે તો તું એક જ છે, તારે અનેક છે…🌹🌷🌺🌸🌼☺

ઑમશાંતિ,
હે! પ્રાણપ્રિય પ્રાણનાથ,
મેરે પ્યારે પ્યારે મીઠે મીઠે શિવબાબા,
ભક્તિમાર્ગમાં એક ભજન વારંવાર સાંભળ્યુ હતું કે…
તારે તો અનેક છે પણ મારે તો તું એક જ છે, મીંરાના ભજનમાંય તે ગાતી કે મેરે તો ગિરધર ગોપાળ દૂસરો ન કોઈ…આ બિલકુલ સત્ય છે, નૌધા ભક્તિ સર્વોચ્ચ અને ફળદાયી કહેવાય છે. એમ જ્યારે સત્ય પ્રભુનું દર્શન થવું અમૂલ્ય કહેવાય છે, અનેક જન્માન્તરની ભક્તિના પુણ્યફળ સ્વરુપે સત્યમ્ ,શિવમ્, સુન્દરમની મહિમા આ શબ્દો જ કહે છૈપરમાત્મા શિવ એજ સત્ય છે સુન્દર છે તેમનું દર્શન માત્રથી જીવન ધન્ય , સાર્થક બની જાય છે. આજ અંતર આત્માનો પૂર્ણ વિશ્વાસ છે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s