About me

wpid-wp-1391171533761.jpeg

Omshanti..well come to all visiters of my blog with my wormth and heartly good wishes and thanks. I also having proud of being an Indian. My fevourite languages are Hindi, Gujarati and English. I hopefully need your precious responses to my writings which will make me write more and more. I will always appreciate your comments which inspires me forever. Thanks lot to all and God.

ये सफर की शुरुआत कोम्प्युटरके माध्यमसे जरुर हुई थी। अब मोबाईलके जरिये लिख रही हूं। ये फर्क जरुर आया है। इसके साथ-साथ कुछ भाषाकीय दिक्कतें आई है। इसके कारन ज्यादातर हिन्दी या हिंग्लिश या ईंग्लिशमें अपने सोचविचार रख सकती हूं। समय की रफ्तार और प्रवृत्ति और परिवर्तन जरुर आयेगा। उसमें अपनी मनपसंद बातें रखनेका जरिया बाहरी हो सकता है। हां, कभी-कभी गुजर्रहिन्दी जरूर आयेगी । आशा है,अपशब्द वाचकों को पसन्द आये। हमें आपके किमती कोमेन्टसकी ईन्तजारी जरुर रहेगी। ओमशांति। सर्वे सुखिन: अन्तिम सर्वे अन्तिम निरामया।

अभी का status:

सरकारी नौकरी से निवृत्त : पिछ्ले तीन सालों से।

अपनी आध्यात्मीकता के मार्ग पर अग्रसर करते हुए जीवन नाव को विश्वकल्याण की भावनाओं को दिल में रख परम कृपालु परमात्मा को याद करके राजयोग की गहन अनुभूति करने की दिशामें आगे बढ़ा रही हूं।

🙏🕉️शांति।

28 thoughts on “About me

    • Dear nilu, Thank u very much for yr wormth welcome to this beautiful world. Really still I have not confidence upon me that I can do such type of activities! just like I have seen a beautiful dreams. But I have not any other purpose to seprate from u and yr heart still we are best friends and will be forever. I always keenly awaiting yr response to me justlike an eldersister. I bedly need yr comment to my every writing whatever i wrote, it will be possible because of u. બસ કહેવાનું એ મન થઈ આવે છે કે ચાહે દૂર હો ચાહે પાસ હો..પર મનસે સદા દિલકે કરીબ હો મેરી યાર.. યે પહેલી પહેચાનભી સુંદર નેટજગતકે કારન હી હુઈ હૈ.. ઈસે મૈં કૈસે ભૂલ શકતી હૂં. મેરી એક હી રીક્વેસ્ટ હૈ કી મેરે દોસ્તી કો મત ભૂલના..તો ફેસબૂક્મેં ભી ..ઈમેલમેં શબ્દોં કે જરીયે મિલતે રહેંગે. ઉષા

  1. Dear Usha,
    I am SO HAPPY to know that you have Blog !
    Congratulations !
    Welcome to GujaratiWebjagat..and wish you ALL the BEST in the Future & ALWAYS.
    Thanks for your several VISITS/COMMENTS to Chandrapukar.
    I will be back to your Blog & be on HOME & read some of the early Posts.
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Inviting your READERS to Chandrapukar too !

  2. આપના બ્લોગને ગુજરાતી બ્લોગ્પીડિયા બ્લોગ એગ્રીગેટરમાં સામેલ કર્યો છે મુલાકાત લેશો .

    આપને ગરવા ગુજરાતીઓનું નેટજગત ગ્રુપ માં જોડાવા આમંત્રણ છે. મુલાકાત લેશો .ગરવા ગુજરાતીઓનું નેટજગત ગ્રુપ ફોરમ

  3. આપના સાગરની મુસાફરી કરી……
    ગુજરાતી ભાષા ઉપર ઘણું સારું પ્રભુત્વ છે આપનું…..
    આપના વિશાળ દરિયો એટલે કે https://ushapatel.wordpress.com માંથી
    અમારા જેવા ઉભરતા નાવિકો ને મુસાફરી દરમ્યાન ઘણું બધું શીખવા મળશે…

    • અશોકભાઈ…આભાર આપના પ્રતિભાવ બદલ અને હું પોતાને કુશ નસીબ માનીશ કે ગુજરાતી ભાષા એ આપણી માતૃભાષા માટે કંઈક અનુભવ યુક્ત લેખનકાર્ય અને અન્યોન્ય પ્રતિભાવઓ વ્યક્ત કરવાનો પ્રભુ એ મોકો આપ્યો… એ બદલ આપને તથા આપના જેવા વાચકો ને એકસાથે નેટ જગતમાં ગ્રુપમાં રહેવાનો એક મોકો મળશે…ધન્યવાદ…આ રીતે આપણું ગુજરાતી વિશ્વની ઉત્તરોત્ત્ર પ્રગતિ થાય અને બસ છવાઈ જાય એક વટવૃક્ષ બનીને…એવી શુભકામનાઓ સાથે…અસ્તુ.

    • આદરણીય ગોવિંદભાઈ, આપના ઈમેલ દ્વારા પ્રેરણા અને પ્રોત્સાહન મળ્યાં. હજી આ ક્ષેત્રમાં હું પાશેરામાં પહેલી પૂણી છું એમ કહી શકાય. હજી તો ઘણું બધું ખેડાણૅ કરવાનું બાકી છે…આ યાત્રામાં આપના પ્રતિભાવ અમ્ને મદ્દ્ગાર ચૂક્ક્સ જ બનશે..આભાર અને ધન્યવાદ આપના બ્લોગની મુલાકત જરૂરથી લઈશ અને પ્રતિભાવ પણ આપવા પ્રયત્ન કરીશ.ફરીથી આભાર.

    • આદરણીય વિજયભાઈશ્રી …આપે મને ગુજરાતી બ્લોગવિશ્વમાં સામેલ કરી તે બદલ હું આભારની લાગણી વ્યક્ત કરું છું. હું ય નિવૃતિની આરે આવી છું. બસ થોડા વર્ષ ખૂટે છે…પણ અત્યારથી નિવૃતિની શી કરવી તેની નેટજગતમાં નેટપ્રેક્ટિસની શરૂઆત કરી છે. આપ સૌનો સાથ અને સહકાર હશે તો ભાવો પ્રતિભાવોનાં નિર્મળ હૈયાને ભીંજવતા રહેશે..આપ બ્લોગની મુલાકાત લેતા રહેશો..ધન્યવાદ..ઉષા

    • વિજયભાઈ સૌ પ્રથમ તો આપને મારા તરફથી નવાવર્ષના મુબારક અને સન૨૦૬૮નું નવુંવર્ષ ફળદાયી રહે અને નવાનવા મિત્રોથી આપનો ગુલ્શન સદાય મહેંકતો રહે..હ%મેસા હર પરિસ્થિતિમાં પરમાત્મ પ્યા અને સાથથી વિજય મળતો રહે એજ અભ્યર્થના..અસ્તુ..અરે હા! ઉમંગ અને ઉત્સાહમાં આપને આપના સ્વાગત બ્લોગજગતના મેસેજનો જવાબ આપતાં સોરી કહેવાનું તો ભૂલી જ ગઈ..લાગે છે કે પહેચાન નવી છે તો ક્ષમ્ય્ ગણશોજી.અસ્તુ

    • આભાર.. શ્રી ડૉ.કિશોરભાઈ આપની મારા બ્લોગ પરની મુલાકાત અને પ્રતિભાવ આપવા બદલ. આ ઉપરાંત અન્ય એક બ્લોગ MYFOTOPOESIA ane meena patel ના નામથી પણ ખોલ્યો છે..આપના અમૂલ્ય પ્રતિભાવો જે હશે તે સ્વીકારીને ધન્યતા અનુભવીશ. એક પ્રેરણાસ્ત્રોત સાબિત થશે.અસ્તુ..જયજય ગરવી ગુજરાત્

  4. આપના કૌશલ્યથી સાહિત્ય જગતને આભા મળશે એવી અપેક્ષા સહ ખૂબ
    ખૂબ શુભેચ્છાઓ.
    રમેશ પટેલ(આકાશદીપ)

  5. આપના બ્લોગની મુલાકાત લઈને આનંદ થયો.ઉષાબેન.સુંદર બનાવ્યો છે.
    આપના બ્લોગની સફળતા ઈચ્છું છું.
    મારા બ્લોગની મુલાકાત લઈને પ્રોત્સાહિત કરશો.
    વિનોદ પટેલ
    http://www.vinodpatel75.wordpress.com

  6. આજે ઓચિંતાં જ તમારા બ્લૉગ પર આવવાનું થયું. વૈવિધ્યસભર આ બ્લૉગને ‘સ્વાગતમ્ !’

    • સુપ્રભાતમ જુગલકિશોરજી,,આપના અનમોલ્ પ્રતિભાવ બદલ દિલથી આભાર વવ્યક્ત કરું છું.

  7. શ્રીમાન નાગજીભાઈ…આપના પ્રતિભાવ બદલ હું આપનો આભાર વ્યક્ત કરું છું. છેલ્લા કેટલાય સમયથી અન્ય કામગીરીને કારણે વ્યસ્ત હતી આથી જવાબ મોડો આપવામાં આવ્યો. તો Iam sorry for that.

  8. માનનીય ઉષાબેન,
    ડો. ચન્દ્રવદન મિસ્ત્રી પાસેથી આપના બ્લોગ વિશે જાણવા મળ્યુ. તમે બાળકો માટે ઘણું કામ કર્યું છે.
    ઈ-વિધાલયમાં તમે ઘણું બધું પ્રદાન કરી શકશો.
    ઈમેલ કરશો તો આભારી થઈશ.
    ઈ-વિદ્યાલય વિશે થોડુંક ..-

    ગુજરાતીમાં શિક્ષણને સરપાવ

    • Respected brother Sureshbhai.good evening. I am knowing you very well and reading your ‘gujarati pratibha parichaya always. At this age we can distribute our experience of education and it is very honest job for all the childrens of all over world who love gujarati and wish to learn gugarati.I here at RJpipla doing job to train a physical teachers who are future physical teacher in primary/upper primary school. so to some extent I know computer working. so my inner wish is to do something through the knowledge. And the readers of blog like Dr.Chandravadanbhai, lekhika Nilam Doshi and few visitors gives some inspiration in form of comments.But as since 1980 I am working as fulltime physical expert in tn same granted institution at Rajpipla,dist.Narmda,Rajpipla.y
      So please go through my blog http://ushapatel.wordpress and two another sub blogs named as my blog and myphotopoetia.
      Anybody can read it and use for them own purpose it’s free for all. One more contect I can show you to contact one more gujarati web site for children of gujarati at anywhere in the world it’s newly opened for much more info about children education and carriculum. It is http://www.cugujarat.ac.in and the email address is vccu.gujarat@gmail.com.I can also send the proposed carriculum for LKG/UKG’S CHILDREN IN GUJARATI. IN service of all gujaratis. omshanti.

      • Ushaben,
        It is nice to note that Sureshbhai Jani had visited your Blog.
        It is nice of you to respond “positively”to his request.
        Thanks for saying about me in your response.
        It was my pleasure to talk to you on the Phone.
        Dr. Chandravadan Mistry
        http://www.chandrapukar.wordpress.com
        Avjo..See you on Chandrapukar !

Leave a reply to અશોક રાઠોડ Cancel reply