આજના દિને દિગવંત આત્માઓના નામ એક સંદેશ..

આજના દિને દિગવંત આત્માઓના નામ એક સંદેશ...

હતા જે મારા બધા..એ તો બધા ચાલ્યા ગયા;

જેમ સાપ ગયા ને લીસોટા રહી ગયા…

મા-બાપ, ભાઈ-બહેન સૌ જાણું એકલા..

મને મૂકીને ચાલ્યા ગયા…

ફૂલ બધા મુરઝાઈ ગયા…

કિંતુ છાપ અમીટ છોડી ગયા..

અત્તર બની એ તો બધા..

મનને મહેંકાવી ગયા..

શ્રાદ્ધ આવે જ્યારે તેમના..

યાદ કરવાનું વડીલો કહી ગયા..

કિંતુ હૈયામાં વસેલ સ્વજનો સૌ…

જીવચર્યા કરી ગયા..

આપણે જ આપણું શ્રાદ્ધ અને જીવચર્યા;

કોણે દીઠું? મરણ પછી એના કોડ પૂરા થઈ ગયા;

“જીવતા
નોઇ જ લાજ-મલાજો”;

કફન ડાઘુઓ ઓઢાડી ગયા;

પછી મનભાવન વાનીઓનું તર્પણ કરવા ગયા;

શું એ બધા તૃપ્ત થઈ ગયા?

છે આ બધી ભ્રમણા કેરી માયાજાળ તોડી;

એ ઔ અગમપંથે ચાલ્યા ગયા;

નથી ફિકર અમને અમારી અમે કરી લીધી છે જીવચર્યા.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s